Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 77
________________ [ મહાભારત અને ઉત્તરાધ્યયન સુત્ર અર્થ કરે છે. આગળ આવ. માં . ૨૮ અન્વયંતિસંવાદમાં અવયું (બ્રાહ્મણ) યતિને (ત્યાંના વર્ણન ઉપરથી અહિંસાપ્રધાન સંપ્રદાયના સંન્યાસી) ના સંબંધન કરે છે. (આ. ૨૮ર૧ અને ૨૬) શાંતિ. ૨૯/૧૪માં वाचोवेग मनसः क्रोधवेग विधित्सावेगमुदरोपस्थवेगम् । एतान्वेगान्यो विषहेदीस्तिं मन्येऽहं ब्राह्मणं वै मुनि च ॥ જે (વૃદ્ધિ પામેલા) વાચાના વેગને, મનરેગને, કોધના વેગને, વિધિસામાવેગને (વિરાછા પિતા-ખાસ ઇછા), ઉદર અને ઉપસ્થના વેગને સહન કરે છે તેને જ હું બ્રાહ્મણ કે મુનિ માનું છું. (હંસગીતામાં હંસરૂ૫ધારી બ્રહ્મા આમ સાધ્ય દેવોને કહે છે). અહીં બ્રાહ્મણ અને મુનિ એક સાથે મૂકયા છે. અને ત્રાણ નો અર્થ ટીકાકારે 8 એ આપો છે. વળી શાંતિ. સ. ૨૪૫ માં બ્રાહ્મણ અને વિપ્ર શબ્દ મુનિ,ગી, જ્ઞાની છે. અર્થમાં વિસ્તારથી ચર્ચેલા છે. આ જ અધ્યાયમાં તે યા શાળ ધિતું જેમાં ચોથું ચરણ છે તેવા સાત ગ્લૅકે છે. (આ સાત લોકોમાંથી આ ગ્રંથમાં એકે શ્લેક લીધે નથી.) ઉ. ના શ્લોક રપાર૪ ની સાથે સરખાવો (પૃ. ૨૧) શ્રીકૃષ્ણ દુર્યોધનને એનું ભજનનું નિમંત્રણ પાછું ઠેલતાં પોતાના માટે કહ્યાં હતાં તે વચન પૈકી नाहं कामान संरंभान्न द्वेषान्नार्थकारणात् । न हेतुवादाल्लोभावा धर्म जह्या कथञ्चन । उद्योग. ९१।२४ હું કામથી, સંરંભથી (કાધ, આડાઈ, વ.), દ્વેષથી, ધન માટે, હેતુવાદથી કટથી-કે લેભથી ધર્મને કોઈ રીતે ત્યાગ કરું એમ નથી. આ અર્થના વન. ૨૦૭૪૨-૪૩ ના શિષ્ટાચાર કથન કરતા લોકે પy સાથે જોવા જેવા છે. આ ગ્રંથમાં મુકેલ ઉ. ના લેક પા૩૩ સાથે મ.ભા. અનુ. ૧૪ ૫-૫ર સરખા. એ બન્નેની સાથે મ.ભા. વન ૧૮૦/૨૫-૨૬-૩૭ તથા મ.ભા. વન. ૩૧૩/૧૦૮-૧૦૨-૧૧૧ સરખાવવા જેવા છે; (વનના આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114