________________
સ્વાધ્યાય ]
"
વષ્ણુ વિશેષ પવિત્ર મનુષ્ય, સંન્યાસી-ભિક્ષુ, ( એટલે ‘ શ્રમણ ' અર્થ પણ થયે ) વગેરે અર્થાંમાં વપરાયા છે. ઉ. માં ‘બ્રાહ્મણુ' શબ્દના ‘શ્રમણ’ અ૧ દેખાય છે. મ.ભા. એક વિશાળ સર્વસંગ્રહાત્મક ગ્રન્થ હોઈ એમાં ‘બ્રાહ્મણુ' શબ્દ એના વિવિધ અર્થીમાં મળે છે. નીચે ટાંકેલા લૈકામાં ‘બ્રાહ્મણુ’ના પ્રયાગ ‘સન્યાસી ' એવા અર્થમાં છેઃ
यत्र मन्येत भूयिष्ठं प्रावृषीव तृणोलपम् । अन्नं पानं ब्राह्मणस्य तञ्जीवेन्नानुसंज्वरेत् ॥
उद्योग. ४२ । ३० વર્ષાઋતુમાં ઊગેલા કૃણા ધાસની જેમ જ્યાં ( જે ધરમાં ) બ્રાહ્મણને ( સંન્યાસીને ) માટે (પુષ્કળ ) અન્ન અને પેય મળે એમ હોય ત્યાંથી ( અન્ન છે. લાવીને ) નિર્વાહ કરવા, પણ સંતાપ વેઠવા નહિ.
અહીં બ્રાહ્મણુ' શબ્દ સન્યાસીના અર્થમાં છે. ટીકાકાર ૫. નીલક` પ્રાધાન્ય સંન્યાસિનઃ એમ અ કર્યો છે.
પ્રવૃત્તિલક્ષણ ધર્મ –ગૃહસ્થષ નું વર્ણન કર્યા પછી નિવૃત્તિલક્ષણ ધનું વર્ણન કરતાં અનુશાસન પદ્મમાં
विमुक्तः सर्वसङ्गेषु स्नेहबन्धेषु च द्विजः । आत्मन्येवात्मनो भावं समासज्जेत वै द्विजः ॥
अनु. १४१ । ८५ એ હિં જે સ સંગાથી (આસક્તિથી) અને સ્નેહબંધનેાથી મુક્ત થવું, અને આત્મામાં જ આત્મભાવ રાખવા.
અહીં ‘દ્વિજ'ના અર્થ' ભિક્ષુ છે એમ પૂર્વીપરસ'દ' ( જેમકે અનુ. ૧૪૧/૮૯ ) ઉપરથી સ્પષ્ટ છે. વળી આ જ અધ્યાયમાં સુનિધનું કથન મ્યાક ૯૫ થી ૧૧૫ સુધી છે. તેમાં મુનયઃ સંન્યાલિનઃ એમ ૫. નીલકંઠે ૧ ‘ધમ્મપદ' બ્રાહ્મણવગેામાં બ્રાહ્મણ' શબ્દ શ્રમણ’વાચક અથ માં
પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com