________________
સ્વાધ્યાય ]
શાંતિ. ૧૭૫/૭થી ૯ અને ૩૦ ૧૪૨૧ થી ૨૩ ના આ છે (જુઓ પૃ. ૮-૮) લગભગ એક જેવા વાતાવરણમાં અને રાબ્દશઃ લગભગ સરખા કથાયેલા છે. મ.ભા. માં મેધાવી, જીવનની ક્ષણભંગુરતા સમજનાર પુત્ર અને કર્મકાંડી પિતાને જે સંવાદ થયો છે તેમાંથી આ લેકે લીધા છે. ઉ૦ ના લેકે કર્મકાંડી પિતાને પુત્રો (અને પાછળથી પત્ની પણ) કહે છે તેમાંથી લીધા છે.
૨. તૃષ્ણ
આ સાથે સરખાવો મ.ભા. માં વન ૨/૩૬ અને અનુ. ૭/૨૪ એમ બે ઠેકાણે આવતે બ્લેક; અત્રે મૂકેલા શ્લોક શાંતિ. ૧૭૪/૫૫ ની જેમ (પૃ.૧૪) તૃષ્ણ છર્ણ થતી નથી એમ અસરકારક રીતે બતાવે છેઃ
जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः ।
चक्षुः श्रोत्रे च जीर्येते तृष्णैका न तु जीयते ॥ વૃદ્ધાવસ્થામાં કેશ જીર્ણ થાય છે, દાંત જીર્ણ થાય છે, ચહ્ન અને કાન જીર્ણ થાય છે, માત્ર એક તૃષ્ણા જ જીર્ણ થતી નથી.
તણું વિશે અહીં મૂકેલા અનુ. ૯૩/૪૪, અને ઉ.૯૪૯ના શ્લોકો લગભગ શબદશઃ સરખા છે (પૃ. ૧૦–૧૧ ) અને એ બહુ પ્રાચીન જણાય છે, કારણ કે મ.ભા.ના જે અધ્યાયમાં આ લેક આવે છે. તે અધ્યાય એના અતિપ્રાચીન થરમાં છે.'
અહીં મૂકેલા બ્લેકમાં મ.ભા. શાંતિ. ૧૭૪/૪૬ ઈ. અને “ધમ્મપદ - ની કેટલીક ગાથાઓમાં સમાન વિચાર વ્યક્ત થાય છે. “ધમ્મપદનું તસ્ત્રાવ વાંચતાં સમવિચારની છાયા આંખ આગળ આવે છે:
૧. અનુ. અ. ૯૩ “બિસતૈપાખ્યાન” વાણું પ્રાચીન છે એમ પણ તેમાય છે. છે. હેપકિન્સ પણ એમ માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com