Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara
View full book text
________________
स्वाय]
लद्धं अलद्धपुव्वं जिणवयणसुभासिय अमियभूयं । गहिओ सुग्गइमग्गो नाहं मरणस्स बीहेमि ।। गाथा ६३ धीरेण वि मरियव्वं काउरिसेण वि अवस्स मरियव्वं । दुण्डंपि हु मरियव्वे वरं खुधीरत्तणे मरिउं॥ गाथा ६४ सीलेण वि मरियव्वं निस्सीलेण वि अवस्स मरियन्वं । दुण्हपि हु मरियव्वे वरं खु सीलत्तणे मरिउं ॥ गाथा ६५ नाणस्स दंसणस्स य सम्मत्तस्स य चरित जुत्तस्स । जो काहि उवओगं संसारा सो विमुच्चिहिसि ॥ गाथा ६६
આચારાંગ સૂત્રમાં કોઇ મેહ ષ આદિ દોષોને મૃત્યુ-મારા छ. (प्रथम श्रुत२४५ ३-४-४)
ઉ. માં અ. ૨૩/૮થી૮૪ સુધીમાં “નિર્વાણ' વિશે કથન છે તેમાં કેશિકુમાર પૂછે છે કે જરા મૃત્યુ દુઃખ અને રોગ વગરની કઈ જગ્યા छ ? (२३/८०-८१) त्यारे गौतम स्वामी श्वास पाये छ:
निब्वाणं ति अबाहं ति सिद्धि लोगग्गमेव य । खेम सियं अणाबाहं जं चरंति महेसिणो ॥ तं ठाणं सासयं वासं लोयगम्मि दुरारुहं । जं संपत्ता न सोयन्ति भवोहन्तकरा मुणि ॥
(२३-८३, ८४) લોકના અગ્રભાગમાં રહેલું ક્ષેમ, શિવ અને બાધારહિત (એ સ્થાન) નિર્વાણ, અબાધ (બાધામાંથી મુક્તિ તથા સિદ્ધિ કહેવાય છે, જે મહર્ષિએ પ્રાપ્ત કરે છે.
લોકના અગ્રભાગમાં રહેલું આ સ્થાન શાશ્વત વાસ હેઈ ત્યાં પહોંચવું કઠિન છે, ત્યાં પહોંચીને ભવને અંત કરનાર મુનિએ શોકથી મુકત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114