Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 50
________________ ઉત્તરાધ્યયન સૂત્ર] १४ दुक्करं खलु भो निच्चं अणगारस्स भिक्खुणो। सव्वं से जाइयं होइ नस्थि किंचि अजाइयं ॥ गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए । सेओ अगारवासु त्ति इइ भिक्खू न चिन्तए ॥ १५ परेसु घासमेसेज्जा भोयणे परिणिट्ठिए । लद्धे पिण्डे अलद्धे वा नाणुतप्पेज्ज पण्डिए ॥ ( ૨-૨૮,૩૦) १८ किलिन्नगाए मेहावी पङ्केण व रएण वा। घिसु वा परितावेण सायं नो परिदेवए ॥ (૧, ૨-૩૬) (૧૪) અરે ! અણગાર ભિક્ષુનું જીવન ખરેખર નિત્ય દુષ્કર છે. કારણ એને સર્વ વસ્તુ યાચના કરવાથી જ મળે છે, યાચના વિના કંઈ મળતું નથી. ૨૮ રંગેચરીને માટે (ગૃહસ્થને ઘેર) પ્રવેશી હાથ લાંબો કરવાનું સરળ નથી, માટે “ગુડવાસ એ જ સારે છે એ પ્રમાણે ભિક્ષાએ ચિન્તન કરવું નહિ. (૧૫) બીજાઓને (ગૃહસ્થને) ત્યાં ભેજન થઈ રહ્યા પછી જ ભિક્ષાથે જવું. ભિક્ષા મળે કે ન મળે, પણ ડાહા ભિક્ષએ એ વિશે અનુતાપ કરે નહિ. ૩૦ (૧૮) કાદવથી, રંજથી, અથવા ગ્રીષ્મ ઋતુમાં તાપથી મલિન ગાત્રવાળા થયેલા બુદ્ધિમાન ભિક્ષાએ સાતા–સુખને માટે વિલાપ ન કરે. ૩૧ (૫૦) ૧. ગ્રકવિનાના ૨. ભિક્ષાને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114