________________
ઉત્તરાયન સૂત્ર ]
૯. આત્મવિજય जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एग जिणेज्ज अप्पाणं एस से परमो जओ॥ अप्पाणमेव जुज्झाहि किं ते जुज्ञण बज्झओ। अप्पाणमेवमप्याण जइत्ता सुहमेहए ॥ पश्चिन्दियाणि कोहं माणं मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं ॥
(ા. ૧-૨૪ થી ૩૬)
દશ લાખ યોદ્ધાઓને દુષ્ય સંગ્રામમાં કોઈ જીતે, એના કરતાં પિતાની જાતને જીતે એ ઉત્તમ જય છે. તારી જાતની સાથે જ યુદ્ધ કર બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પોતાની જાત ઉપર વિજય મેળવનાર મનુષ્ય સુખ પામે છે. પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા તેમજ લેભ તથા દુજય એવી પિતાની જાત એ સર્વ, આત્માને જીતતાં જિતાઈ
૧ થી ૩ (૨)
ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com