________________
[મહાભારત ૯. આત્મવિજય यच्च ते द्रोणभीष्माभ्यां युद्धमासीदरिन्दम । मनसैकेन योद्धव्यं तत्ते युद्धमुपस्थितम् ॥ तस्मादभ्युपगन्तव्यं युद्धाय भरतर्षम । परमव्यक्तरूपस्य पारं युक्त्या स्वकर्मभिः ॥ 'यत्र नैव शरैः कार्य न भृत्यैनं च बन्धुभिः । आत्मनैकेन योद्धव्यं तत्ते युद्धमुपस्थितम् ॥
(ા . ૨-૨ થી ૪)
હે અરિદમ ! દ્રોણ અને ભીમ સાથે તમારે જે યુદ્ધ થયું હતું તેવું જ યુદ્ધ હમણું તમારી પાસે ઉપસ્થિત થયું છે, જેમાં તમારે એકલાએ મન સાથે લડવાનું છે. ૧
માટે હે ભરતથંભ! તમે (મન સાથે) યુદ્ધ કરવા તૈયાર થાઓ, અને સ્વકર્મ વડે એગ દ્વારા પરમ અવ્યક્ત રૂપના (પરમાત્મતત્વના) પારને પામે.
જેમાં બાણે સેવકે કે બંધુઓનું કામ પડતું નથી તેવું આત્માની (મનની) સાથે એકલાએ લડવાનું યુદ્ધ તમારી પાસે ઉપસ્થિત થયું છે.
૩ (૫)
૧. આ લેક શાન્તિ. ૧૬-રરમાં ભીમ ધર્મરાજને કહે છે.
૨. આ શ્લોક નજીવા પાઠાન્તર સાથે શાન્તિ. ૧૬-૨માં ભીમ ધર્મ રાજને કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com