________________
ઉત્તરાણયન સૂત્ર]
૮. જીવકાય पुढवी आउजीवा य तहेव य वणस्सई । इच्वेव थावरा तिविहा तेसिं भेए सुणेह मे ॥
(. રૂદ્૭૦)
ના ન જ
પૃથ્વી, અપજીવ ( અપકાય), અને વનસ્પતિ–એ પ્રમાણે ત્રણ પ્રકારના સ્થાવર (જીવ) કહ્યા છે. તેના ભેદ મારી પાસેથી સાંભળો.
૧ (૫૯)
"ધ
અને તે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com