________________
૪૪
• [ મહાભારત
૮. જીવકાય
उदके बहवः प्राणाः पृथिव्यां च फलेषु च । न च कश्चिन्न तान् हन्ति किमन्यत्प्राणयापनात् ॥ सूक्ष्म योनीनि भूतानि तर्कगम्यानि कानिचित् । पक्ष्मणोऽपि निपातेन येषां स्यात्स्कन्धपर्ययः ॥ (શાંતિ. . ૧-૨૧,૨૬)
જળમાં અનેક જીવા છે, પૃથ્વીમાં અને કળામાં અનેક જીવા છે, તેઓનો કાણુ વધ કરતા નથી ? તથા પ્રાણધારણુ માટે—જીવવા માટે ( હિં`સા વિના ) ખીજું શું (સાધન) છે ? ૧ કેટલાંક પ્રાણીએ સૂક્ષ્મ છે, કેટલાંક (માત્ર ) તર્કથી જ જાણી શકાય છે, અને કેટલાંક તે આંખના દેહમુક્ત થાય છે—મરી જાય છે.
પલકારાથી પણ ૨ (૬૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com