________________
[મહાભારત
૭. જનકરાજ सुसुख बत जीवामि यस्य मे नास्ति किञ्चन । मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किञ्चन ॥
(શાંતિ. સ. ૨૭–૪)
(ઘેડા પાઠાન્તર સાથે આ શ્લોક શાંતિ. ૧૭–૧૯ તથા શાન્તિ. ૧૭૮-૨ માં છે. અર્થ આ જ, પણ વાકયરચના જુદી એવી રીતે શાંતિ. ૨૧–૫૦ માં છે.)
' જેનું કંઈ જ નથી એ હું સુખેથી વસું છું. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઈ બળતું નથી. ૧ (૬૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com