________________
ઉતશધ્યયન સુત્ર]
૬. અપ્રમાદ सुत्तेसु यावी पडिबुद्धजीवी न वीससे पण्डिए आसुपन्ने । घोरा मुहुत्ता अवलं सरीरं भारुण्डपक्खी व चरऽप्पमत्ते ॥
(3. ૪-૬)
બીજાએ ઊંઘતા હોય ત્યારે જાગ્રત રહેનાર, આશુપ્રજ્ઞતીવ્ર બુદ્ધિ પંડિત વિશ્વાસ ન કરે–નિશ્ચિત ન રહે. કાળ ઘેર છે અને શરીર નિર્બળ છે, માટે ભાઈંડ પક્ષીની જેમ અપ્રમતપણે વિચર.
૧ (૫૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com