Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 68
________________ Üધ્યાય ] પા વ્યાસ પુત્રને સમગ્ર વેદસ્વાધ્યાયનું અધ્યાપન કરાવીને પુત્ર, ( પેાતાની લાયકાત હેાવા છતાં પણ ) ૧આશ્રમધર્મીના લાંબા અને તેથી . અનિશ્ચિત ( કારણુ જીવન અનિશ્ચિત છે) માગે ન જાય માટે લંબાણુથી ઉપરનાને મળતા ઉપદેશ કરે છે. ઉદ્યોગપના . ૪૦ માં વિદુર ધૃતરાષ્ટ્રને નીતિનેા ઉપદેશ કરતાં પારકું અન્યાય વડે ખાવાની ઇચ્છા શાથી ન કરવી જોઇએ એ સમજાવવા આ ભયપ્રદ, એકાંગી લાગે છતાં એના વર્તુળમાં સત્ય અનુભવરૂપ બનેલ ઉપદેશ કરે છે. પરંતુ જ્ઞાનીનેા ભાવ– જેણે સતત જાગ્રત રહીને આત્માના કામભાગેાથી પરાભવ થવા દીધા નથી આનાથી તદ્દન ઊલટા (દેખાય તેવા) છે. મ.ભા. શાંતિપના. ૪, ૧૭૫ ( અને થાડા પાભેદે . ૨૭૭) ના શ્લોક. ૩૦-૩૧ માં પુત્ર પિતાને કહે છે. अमृतं चैव मृत्युश्च द्वयं देहे प्रतिष्ठितम् । । मृत्युरापद्यते मोहात् सत्येनापद्यतेऽमृतम् ॥ सोऽहं हिंस्रः सत्यार्थी कामक्रोधवहिष्कृतः । समदुःखसुखः क्षेमी मृत्युं हास्याम्यमर्त्यवत् ॥ અમૃત અને મૃત્યુ બન્ને દેહમાં જ રહેલ છે. મેહથી મૃત્યુ મળે છે અને સત્યથી અમૃત મળે છે.૨ (સરખાવે। ઉપનિષદ્વવચન મન પ મનુષ્યાળાં વાળ અન્યક્ષોઃ। ) તેથી હું તે! અહિંસક, સત્યાથી, કામક્રોધને દૂર કરનાર, સુખદુઃખમાં સમત્વ રાખનાર, ક્ષેમી ( પરમ સુખાથી : ૫. નીલકુંડ) થઈને અમર્ત્યની જેમ મૃત્યુને ત્યજી દઈશ–અમર થશે. અને શાંતિ. અ. ૩૨૧ ના શ્લોક ૭૮ માં વ્યાસમુનિ શુકદેવને કહે છે. न देहभेदे मरणं विजानतां न च प्रणाशः स्वनुषालिते पथि । ૧. - જનકરાજ'ના શાંતિ અ. ૩૨૫-૩૨૬ના સ્વાધ્યાયમાં આશ્રમ વિશે શું દૃષ્ટિબિંદુ હાવુ' જોઈએ એ માટે જુએ. ૨. સરખાવેા મ. સ. આય. ૧૧-૪ સર્વાના મૃત્યુર્ં આર્ન પ્રાણઃ પમ્ । સપ્રકારની કુટિલતા મૃત્યુપદ છે. અને [સ`પ્રકારની] સરળ તા થાપક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114