Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 48
________________ ઉત્તરાધ્યયન સૂત્ર] सोच्चाणं फरसा मासा दारुणा गामकण्टगा। तुसिणीओ उवेहेज्जा न ताओ मणसीकरे।। १३ हओ न संजले भिक्खू मणं पिन पओसए। तितिक्ख परमं नच्चा भिक्खू धम्मं विचिन्तए। समणं संजय दन्तं हणेज्जा कोइ कत्थई । नत्थि जीवस्स नासु ति एवं पेहेज्ज संजए । (1. ૨-રપ થી ૨૭) કઠોર, દારુણ અને ગ્રામકંટક ભાષા સાંભળવામાં આવે તે ભિક્ષુએ મૌન ધારણ કરીને એની ઉપેક્ષા કરવી એ વાણીને મનમાં લાવવી નહિ. ૨૫ - (૧૩) કેઈ મારે તે પણ ભિક્ષુ કેપ ન કરે કે મનથી પણ એના ઉપર દ્વેષ ન કરે. ક્ષમાને ઉત્તમ જાણને ભિક્ષુએ ધનું ચિન્તન કરવું. સંયમી અને ઇન્દ્રિનું દમન કરનાર શ્રમણને કયાંક કોઈ હણે તે “જીવનો નાશ થતો નથી. એ પ્રમાણે એ સંયમી શ્રમણે ચિન્તન કરવું. ૨૭ ૧. ઇન્દ્રિયગ્રામને કાંટા જેવી અમારી લાગે તેવી વાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114