________________
ઉત્તરાધ્યયન સૂત્ર] १० सुसाणे सुन्नगारे या रुक्खमूले व एगओ। अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं ॥
(વાડા પાઠભેદે . ૩૫-૬ આ કોક છે.) तत्थ से अच्छमाणरस उवसग्गाभधारए । सङ्काभीओ न गच्छेज्जा उद्वित्ता अन्नमासणं ॥ उच्चावयाहिं सेज्जाहिं तवासी भिवखु थाम । नातिवेलं विहन्नेज्जा पावदिट्ठी विहन्नइ ॥ पइरिकं वसयं लद्ध कल्लाणं अदु पावयं ।
किमेगराइं करिस्मई एवं तत्थाहियासए ॥ १२ अक्कोसेज्जा परे भिक्खु न तेसि पडिसंजले । सरिसो होइ बालाण तम्हा भिक्खु न संजले ॥
(ગ. ૨-૨૦થી ૨૪) ૧(૧૦) સ્મશાનમાં, શન્ય ગૃહમાં અથવા ઝાડ નીચે એણે ચેષ્ટારહિત અને એકલા બેસવું, બીજાને ત્રાસ આપ નહિ.૨૦
- ત્યાં બેસીને એણે ઉપસર્ગો સહન કરવા; (ઉપસર્ગો પરની) શંકાથી ભય પામી, ઊડીને બીજે સ્થાને ન જવું.૨૧
(૧૧) ઊંચી અથવા નીચી શમ્યા પ્રાપ્ત થાય તેવી તપસ્વી અને સામર્થ્યવાન ભિક્ષુએ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ; પા૫દષ્ટિ રાખનાર ભિક્ષુ પતિત થાય છે. ૨૨
એકાન્તર સારી કે નરસા વસતિ પ્રાપ્ત થતાં “એક રાત્રિમાં મને શું થઈ જવાનું છે?' એમ વિચારીને ભિક્ષુએ ત્યાં (સુખ અથવા) દુઃખ સહન કરી લેવું.
૨૩ (૧૨) કેઈ માણસ ભિક્ષને કઠોર શબ્દ કહે તે ભિક્ષાએ એની સામે કેપ કરે નહિ. એમ કરવાથી) એ મૂના જે બને છે, માટે ભિક્ષુએ કેપ ન કરે.
૧. પરીષહ નામના ઉ ના આ અધ્યયનમાં આવતા આ ૧૦-૧૧-૧૨ ઇત્યાદિ પરીષહના આ ક્રમાંક છે.
૨. શા=વસનિ, ઉતારો ૩. ટીકાકારે એ હિ ( એકાન્ત’ ) ને અર્થ બી આદિથી રહિત એવો કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com