________________
[ મહાભારત स्वगृहादभिनिःसृत्य लाभेऽलाभे समो मुनिः । समुपोढेषु कामेषु निरपेक्षः परित्रजेत् ।। न चक्षुषा न मनसा न वाचा दुपयेदपि । न प्रत्यक्ष परोक्षं वा दूषणं व्याहरेत्क्वचित् ।। न हिंस्यात्सर्वभूतानि न मैत्राण्यगतश्वरेत् । नेदं जीवितमासाद्य वैरं कुर्वीत केनचित् ।। अतिवादास्तितिक्षेत नाभिमन्येत कञ्चन । काध्यमानः प्रियं ब्रूयादाक्रुष्टः कुशलं वदेत् ॥ प्रदक्षिणं च सव्यं च ग्राममध्ये च नाचरेत् । भैक्षचर्यामनापनो न गच्छेत्पूर्वकेतितः ॥
(શાંતિ, . ૨૭૮-૨ થી ૭) (મુમુક્ષુએ) સ્વગૃહનો ત્યાગ કરીને, લાભ તથા અલાભમાં સમાન બુદ્ધિ રાખી મુનિ થવું. વિષયે સામા (શેતા) આવે તે પણ નિરપેક્ષ રહીને પરિભ્રમણ કરવું.
આંખ મન કે વાચાથી (કેઈના પર) દેષારો૫ કરે નહિ, અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈનું દૂષણ કહેવું નહિ.૧૨
કોઈ પ્રાણીના હિંસા કરવી નહિ, સૂર્યની જેમ ગમનશીલ રહેવું અને આવું (સાધુ) જીવન પ્રાપ્ત કર્યા પછી કેઈની સાથે વેર કરવું નહિ.
૨૨ વાદવિવાદને સહન કરે (સામે વાદ ન કર), કશાનું અભિમાન ન કરવું, કોધવાળાની સામે (પણ) મીઠું લિવું, આકાશ કરનાર સામે પણ કુશળ-ભલું બોલવું. ૨૩
ગામની મધ્યમાં (લેકની વચ્ચે) રહીને (પણ) કેઈનું અનુકૂળ કે પ્રતિકૂળ કરવું નહિ. ભિક્ષાચય આચર્યા વિના, 'કાઈને ત્યાં અગાઉથી નિમંત્રણ સ્વીકારીને (ભોજન માટે) જવું નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com