________________
[ મહાભારત 'न योनि पि संस्कारो न श्रुतं न च सन्ततिः । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु कारणम् ॥
ब्राह्मः स्वभावः सुश्रोणि समः सर्वत्र मे मतिः । निर्गुणं निर्मल ब्रह्म यत्र तिष्ठति स द्विजः ॥
(, ક. ૪રૂ-૧૦, ૧૨) दमस्त्यागोऽथाप्रमाद इत्येतेष्वमृतं स्थितम् । एतानि ब्रह्ममुख्यानां ब्राह्मणानां मनीषिणाम् ॥
(ઉદ્યો. ક. ૪-૭) मौनान्न स मुनिर्भवति नारण्यवसनान्मुनिः। स्वलक्षणं तु यो वेद स मुनिः श्रेष्ठ उच्यते ॥
(ઘો. ક. ૪૩-૬૦) નિ સંસ્કાર વિદ્વત્તા કે સંતતિ એ કાંઈ દ્વિજત્વનાં કારણું નથી, પણ શુદ્ધ ચારિત્ર્ય જ કારણ છે. ૧૬
હે સુશોણિ ! બ્રહ્મનો સ્વભાવ સર્વત્ર સમ છે–સરખે છે, એમ હું માનું છું. (માટે) જેનામાં નિર્ગુણ અને નિમલ બ્રા વસે છે તે દ્વિજ છે.
દમ, ત્યાગ અને અપ્રમાદમાં અમૃત (મક્ષ નિર્વાણ) રહેલું છે, અને એ (ગુણો) બુદ્ધિમાન બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મ જ જેનું મુખ્ય પ્રાપ્ય છે તેવા) બ્રાહ્મણોમાં રહેલા છે.
૧૮ તે (મનુષ્ય) મૌનથી મુનિ થતું નથી, તેમ અરયમાં વસવાથી મુનિ થતું નથી, પણ જે સ્વલક્ષણને જાણે છે (આત્માના ગુણોને જાણે છે) તે શ્રેષ્ઠ મુનિ કહેવાય છે. ૧૯
૧. આ ગ્લો માટે “સ્વાધ્યાયમાં આ વિભાગ જુઓ. ૨. ઉમામહેશ્વરસંવાદમાં મહેશ્વર આ શ્લોકે બેલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com