________________
[ મહાભારત येन सर्वमिदं बुद्धं प्रकृतिविकृतिश्च या । गतिज्ञः सर्वभूतानां तं देवा ब्राह्मणं विदुः ॥ अभयं सर्वभूतेभ्यः सर्वेषामभयं यतः। सर्वभूतात्मभूतो यस्तं देवा ब्राह्मणं विदुः॥
(શાંતિ. સ. ર૬-૨૨, ૨૩) सत्यं दानं क्षमा शीलमानृशंस्यं तपो घृणा। दृश्यन्ते यत्र नागेन्द्र स ब्राह्मण इति स्मृतः॥
(વના, . ૨૮૦-૨૨) જે પ્રકૃતિ (મૂળતત્વ) અને વિકૃતિ (મૂળ બ્રહ્મમાંથી થયેલું જગત) એ સર્વને જાણે છે, સર્વ પ્રાણીઓની ગતિને જે જાણે છે, તેને દેવે બ્રાહ્મણ જાણે છે.
૧૩ જેનાથી સર્વભૂતેને અભય છે, જે સર્વ ભૂતોથી) નિભી ક–અભયવાળો–છે, જે સર્વ પ્રાણીઓના આત્મારૂપ થયેલે છે, તેને દેવા બ્રાહ્મણ જાગે છે.
હે નાગેન્દ્ર! જેનામાં સત્ય, દાન, ક્ષમા, શીલ, આનૃશંસ્ય-અદ્ભરપણું, તપ અને દયા જોવામાં આવે તે બ્રાહ્મણ છે, એમ સ્મૃતિમાં કહ્યું છે.
૧૫ ૧. “ અજગર અને યુધિષ્ઠિર'ના સંવાદમાં ધર્મરાજ અજગરને સંબોધન કરે છે.
૨. અહીં મૂળને સ્કૃત શબ્દનો અર્થ “ રકૃતિમાં કહ્યું છે એમ કર્યો છે. જુઓ વન. ૧૮૦-૩૧ થી ૩૬. એમાંના ૩૫મા શ્લોકમાં તણાજોકે સિંધ મજુર વિભુષો વીતાએ પ્રમાણે સ્વાયંભુવ મનને મત ઢાંકરે છે. આથી ઉપરને અર્થ કરવાને મૂળને આધાર મળે છે,
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com