________________
ઉતરાયયન સૂત્ર ]
जहा पोमं जले जायं नोवलिप्पइ वारिणा । एवं अलितं कामेहिं तं वयं बूम माहणं ।। अलोलुयं मुहाजीवी अणगारं अकिंचणं । असंसत्तं निहत्थेसु तं वयं बूम माहणं ॥ जहित्ता पुव्वसंजोग नातिसंगे य बन्धवे । जो न सज्जइ भागेसु तं वयं बूम माहणं ॥ पसुबन्धा सबवेया य जटुं च पावकम्मुणा। न तं तायन्ति दुस्सीलं कम्माणि बलबन्ति ह॥
| (સ. ૨૫-૨૭ થી ૩૦)
જળમાં ઉત્પન્ન થયેલું કમળ જેમ જળથી લેપતું નથી તે પ્રમાણે જે કામભોગોથી અલિપ્ત રહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે અપ, ભિક્ષાકવી. અનગાર—ઘર વિનાનો, અકિંચન અને ગૃહસ્થોમાં અનાસક્ત હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૧૦ પૂર્વ સંગ સંબંધીઓ અને બાને ત્યાગ કરીને જે ભાગમાં આસક્ત થતું નથી તેને અમે બ્રાહમણુ કહીએ છીએ.
૧૧ (યજ્ઞોમાં યુપ સાથે) પશુઓને બાંધવામાં આવે તે, સર્વ વેદો અને પાપકર્મો સહિત થયેલા યજ્ઞો એ દુરશીલનું રક્ષણ કરતાં નથી, (કેમકે) કી બળવાન હોય છે. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com