________________
[ મહાભારત सत्यार्जवे धर्ममाहुः परं धर्मविदो जनाः। दुर्जेयः शाश्वतो धर्मः स च सत्ये प्रतिष्ठितः॥
(વને. . ૨ ૪૦, ૪) निराशिषमनारम्भ निर्नमत्कारमस्तुतिम् । अक्षीणं क्षीणकर्माणं तं देवा ब्राह्मणं विदुः ॥
(શાંતિ. ૧. ૨૬-૩૪)
(થોડા પાઠભેદે શાંતિ. ૨૪૫-૨૪) अनुत्तरीयवसनमनुपरतीर्णशायिनम् । बाहुपधानं शाम्यन्तं तं देवा ब्राह्मणं विदुः ।। द्वन्द्वारामेषु सर्वेषु य एको रमते मुनिः । परेषामननुध्यायंस्तं देवा ब्राह्मणं विदुः ॥
(શાંfસ. . ર૬૨-૨૦, રૂ8). ધમવિદ અને સત્ય અને આર્જવમાં પરમ ધર્મ છે એમ કહે છે. શાશ્વત ધન-સનાતન ધર્મ ‘ય છે અને એ સત્યમાં પ્રતિષ્ઠિત છે.
જેણે આશા, (કર્મોના) આરંભોને, નમસ્કાર અને સ્કૃતિને ત્યાગ કર્યો છે, જે (બ્રહ્મચર્યના બળ વડે) અક્ષણ છે, જેનાં કર્મ ક્ષીણ થયેલાં છે, તેને દવે બ્રાહ્મણ જાણે છે. ૧૦
જે ઉત્તરીય વસ્ત્ર વિનાને (લાજ ઢાંકવા પૂરતું જ વસ્ત્ર પહેરનાર) છે, જે ભેંય પર સૂએ છે, બાહુનું ઓશીકું કરે છે, અને શમ ગુણવાળે છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. ૧૧
જે મુનિ (સુખ દુઃખાદિ) ઢંઢોવાળા ઉપવનમાં--જગતમાં એકલે રમણ કરે છે, અને (આત્મશુદ્ધિને આગ્રહી હોવાથી) બીજાઓનો વિચાર કરતો નથી, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com