________________
[ મહાભારત योऽध्यापयेदधीयीत यजेद्वा याजयीत वा। दद्याद्वापि यथाशक्ति तं देवा ब्राह्मणं विदुः ॥ ब्रह्मचारी वदान्यो योऽप्यधीयाद् द्विजपुङ्गवः । स्वाध्यायवानमत्तो वै तं देवा ब्राह्मणं विदुः ।। यद् ब्राह्मणानां कुशलं तदेषां परिकीर्तयेत् । सत्यं तथा व्याहरतां नानृते रमते मनः ॥ धमै तु ब्राह्मणस्याहुः स्वाध्यायं दममार्जवम् । इन्द्रियाणां निग्रहं च शाश्वतं द्विजसत्तम ॥
(વન. સ. ૨૦-૩૬ થી ૪૦) જે અધ્યયન અને અધ્યાપન કરે છે, જે યજ્ઞ કરે છે અને યજ્ઞ કરાવે છે, અને યથાશક્તિ દાન કરે છે, તેને દેવે બ્રાહ્મણ જાણે છે.
જે બ્રહ્મચારી, ઉદાર દ્વિજપુંગવ અધ્યયન કરે છે, અને સાવધાન રહીને સ્વાધ્યાય કરે છે, તેને દેવો બ્રાહ્મણ જાણે છે. ૬
જે બ્રાહ્મણોને કલ્યાણકારી હોય તે જ એમને કહેવું જોઈએ. જેઓ એ પ્રમાણે સત્ય કહે છે તેમનું મન અનૃતમાં રમતું નથી.
હે દ્વિજસત્તમ! સ્વાધ્યાય દમ આર્જવ અને ઇન્દ્રિયનિગ્રહ એ બ્રાહ્મણોને શાશ્વત ધર્મ છે, એમ (વે) કહે છે. ૮
૧. ૪ જા જા વિદ આ લોકપાદ કોઈ વદિક શ્રમણમતનું નિદર્શન પણ કરાવતા હેય-આ અને એ પછી બ્લોક, તથા
સ્વાધ્યાયમાં આ જ વિભાગની પાદટીપ નં. ૨ જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com