________________
[ મહાભારત ૩. બ્રાહ્મણ અને શ્રમણ क्रोधः शत्रुः शरीरस्थो मनुष्याणां द्विजोत्तम । यः क्रोधमोहौ त्यजति तं देवा ब्राह्मणं विदुः॥ यो वदेदिह सत्यानि गुरुं सन्तोषयेत च । हिंसितश्च न हिंसेत तं देवा ब्राह्मणं विदुः।। जितेन्द्रियो धर्मपरः स्वाध्यायनिरतः शुचिः। कामक्रोधौ वशे यस्य तं देवा ब्राह्मणं विदुः ॥ यस्य चात्मसमो लोको धर्मज्ञस्य मनस्विनः । सर्वधर्मेषु च रतस्तं देवा ब्राह्मणं विदुः॥
(વન, સ. ૨૦૬રૂરથી રૂદ્દ) “હે દ્વિજોત્તમ! ક્રોધ મનુષ્યના શરીરમાં રહેલે શત્રુ છે. જે ક્રોધ અને મોહને ત્યજે છે તેને દેવે બ્રાહ્મણ જાણે છે. ૧
જે આ લોકમાં સત્ય બોલે છે, ગુરુને સંતોષે છે, પિતાની હિંસા કરવામાં આવ્યા છતાં સામી હિંસા કરતા નથી, તેને દેવો બ્રાહ્મણ જાણે છે.
જે જિતેન્દ્રિય, ધર્મપરાયણ, સ્વાધ્યાયમાં નિરત-ઊંડે રસ લેનાર અને પવિત્ર છે, જેને કામ તથા ક્રોધ વશ છે, તેને કે બ્રાહ્મણ જાણે છે.
જે ધર્મ અને વિદ્વાનને જગત આત્મવત્ છે, જે સર્વધર્મમાં રત છે, તેને દેવે બ્રાહ્મણ જાણે છે. ૪
૧ પતિવ્રતા સ્ત્રી અને બ્રાહ્મણના સંવાદમાં સ્ત્રી બ્રાહ્મણને આ લેંકે કહે છે. તેથી અહીં અને કમાંક લોક માં આવાં સંબોધે છે.
સર્વધર્મસમભાવી, બીજા અર્થમાં સર્વે અનુગમોમાં સમાન બુદ્ધિવાળો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com