________________
ઉત્તરાધ્યયન સત્ર ]
मुहुं मुहुं मोहगुणे जयन्तं अगरूवा समणं फासा फुसन्ती असमञ्जसं च
चरन्तं ।
ܝܙ
न तेसि भिक्खू मणसा पउस्से ॥ ( अ. ४ - ११)
मन्दा य फासा बहुलोहणिञ्जा तहप्पगारेसु मणं न कुञ्ज ।
क्विज कोहं विreज माणं मायं न सेवेज पहेज लोहं ॥
( अ. ४-१२ )
માહના ગુણા ઉપર વારવાર વિજય મેળવતાં વિચરતા શ્રમણને અનેક પ્રકારના બાહ્ય સ્પર્શે—વિષયાદિ અસમ જસપણે સ્પર્શી કરે છે, પણ એએને વિશે ભિક્ષુ પેાતાનું મન દુષિત न थश है.
૧૦
મંદ મંદ માહ્ય સ્પર્શી મહુ લેાભાવનારા હોય છે, પણ એવા પ્રકારના એ સ્પર્શમાં મન ન કરવું. ક્રોધને દબાવવે, માનને દૂર કરવું, કપટ છેડી દેવું, અને લાભના ત્યાગ કરવા.
११ (१८)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com