________________
[મહાભારત ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते । आघन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥
(મીષ્મ. સ. ૨૧-૨૨, તા. -૨૨) शक्नोतीहैव यः सोढुं प्राक् शरीरविमोक्षणात् । कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः॥
(મM. 1. ૨૬-ર૩, પીતા. . ૧-૨૩)
જે સ્પર્શજન્ય ભેગે છે તે દુઃખનું ઉત્પત્તિકારણ છે. હે કૌન્તય ! એ આદિ અને અંતવાળા છે, સમજદાર એમાં રાચતો નથી.
૧૦ શરીર છૂટે તે પહેલાં આ લોકમાં જે કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને સહન કરી શકે તે યુક્ત છે--ગી છે, (અને) એ સુખી છે.
૧૧ (૨૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com