SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [મહાભારત ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते । आघन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥ (મીષ્મ. સ. ૨૧-૨૨, તા. -૨૨) शक्नोतीहैव यः सोढुं प्राक् शरीरविमोक्षणात् । कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः॥ (મM. 1. ૨૬-ર૩, પીતા. . ૧-૨૩) જે સ્પર્શજન્ય ભેગે છે તે દુઃખનું ઉત્પત્તિકારણ છે. હે કૌન્તય ! એ આદિ અને અંતવાળા છે, સમજદાર એમાં રાચતો નથી. ૧૦ શરીર છૂટે તે પહેલાં આ લોકમાં જે કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને સહન કરી શકે તે યુક્ત છે--ગી છે, (અને) એ સુખી છે. ૧૧ (૨૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy