________________
૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર] दुपरिच्चया इमे कामा नो सुज्जहा अधीरपुरिसेहि । अह सन्ति सव्वया साहू जे तरन्ति अतरं वणिया वा ॥
मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुज्जए । न सो सक्खायधम्मस कलं अग्धइ सोलसि ॥
(જ. ૧-૪૪) सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा अकामा जन्ति दोग्गई ॥
(જ. ૧-૩)
આ દુરત્યય કામગોનો ત્યાગ અધીર પુરુષો સહેલાઈથી કરી શક્તા નથી. સુવ્રત સાધુઓ એ સ્તર કામોને, વણિકે દુસ્તર સમુદ્રને પાર જાય છે તેમ, તરી જાય છે.
કઈ મૂખ જન માસે માસે માત્ર કુશના અગ્રભાગ જેટલું ભજન કરે તે (પણ) સાચાં ચરિત્રોની સોળમી કળાને પાત્ર નથી.
કામ શલ્ય છે, કામગ વિષ છે, અને કામભોગો ઝેરી નાગ જેવા છે. કામગાની પ્રાર્થના કરતા જી એઓને પામ્યા વિના દુર્ગતિમાં જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com