________________
હાથયન સૂત્ર ]
न वि मुण्डिएण समणो ओंकारेण न बम्भणो । न मुणी रणवासेणं कुसचीरेण तावसो॥ समयाए समणो होइ बम्भचेरेण बम्भणो। नाणेण उ मुणी होइ तवेण होइ तावसो॥ कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ। वइसो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।
(જ. ૨૫-રૂર થિી રૂરૂ)
મુંડનથી શ્રમણ થતું નથી, કારથી બ્રાહ્મણ થતું નથી, અરયવાસથી મુનિ થતું નથી, અને કુશનાં વસ્ત્ર પહેરવાથી તાપસ થતું નથી.
સમતાથી શ્રમણ થાય છે, બ્રહ્યચર્યથી બ્રાહ્મણ થાય છે, જ્ઞાનથી મુનિ થાય છે, અને તપથી તાપસ થાય છે. ૧૪
કર્મથી બ્રાહ્મણ થાય છે, કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી વશ્ય થાય છે, અને કર્મથી શુદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com