SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સત્ર ] ૨. તૃષ્ણા पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुष्णं नालमेगस्स इइ विज्जा तवं चरे ॥ ( अ. ९-४९) कसिणं पि जो इमं लोयं पडिपुष्णं दलेञ्ज इक्कस्स । तेणावि से न संतूसे इइ दुप्पुरए इमे आया ॥ ( अ. ८-१६) ( આવા ખીજો શ્લાક અ. ૯–૪૮ છે. ) रूवे अतित्ते य परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुट्ठि । अतुट्ठिदोसेण दुही परस्स in लोभाविले आययई अदत्तं ॥ ( अ. ३२-२९) ચાખા યવ સુવર્ણ અને પશુએ સહિત પૃથ્વી એ મધુ એક મનુષ્યને સંતાષવા માટે પૂરતું નથી એમ સમજીને તપશ્ચર્યા કરવી. કાઈ આ પરિપૂર્ણ જગત એક માણસને આપી કે તાપણુ એનાથી સંતુષ્ટ થાય નહિ. આ જીવ એટલેા દુપૂર છે. રૂપથી અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત જીવ તુષ્ટિ પામતા નથી. (આ) અતુષ્ટિના દોષથી દુ:ખી થયેલેા તથા લોભથી મલિન તેવા એ અન્નત્ત—નહિ અપાયેલી અન્યની વસ્તુ પણ લેવા માંડે છે. 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy