________________
[મહાભારત
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥
(મીષ્મ, , રદ્દદરૂ, તા. . ૨-૩) ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः। लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ।
(મી. ક. ૨૨-૦, તા. ૫-૨૦) कायेन मनसा बुद्धया केवलैरिन्द्रियैरपि । योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वाऽत्मशुद्धये ॥
(મા .અ. ૨૨-૨, તા. . પ-૧૧)
ક્રોધથી સંમેહ--મૂઢતા થાય છે, સંમેહમાંથી સ્મૃતિવિભ્રમ થાય છે–ભાન ભૂલી જવાય છે, સ્મૃતિભ્રંશથી બુદ્ધિને નાશ થાય છે, (અને) બુદ્ધિનાશથી એ નાશ પામે છે. (બુદ્ધિ ન હેવાથી મૂએલા સમાન બને છે.)
જે (મનુષ્ય) સંગ–આસક્તિ ત્યજીને કર્મો બ્રહ્માર્પણ કરીને વતે છે તે પાણીમાં રહેલા કમલપત્રની જેમ પાપથી લેપાત નથી.
કાયાથી, મનથી, બુદ્ધિથી કે કેવળ ઈન્દ્રિયથી પણ ગીઓ સંગ ત્યજીને આત્મશુદ્ધિ–ચિત્તશુદ્ધિ માટે કર્મ કરે છે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com