SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્ર] तहाभिभूयस्स अदत्तहारिणो रूबे अतित्तस्स परिग्गहे य । मायामसं वड़ई लोभदोसा तत्थावि दुक्खा न विमुच्चई से ॥ (अ. ३२-३०) मोसस्स पच्छा य पुरत्थओ य पयोगकाले दुही दुरन्ते । एवं अदत्ताणि समाययन्तो ___ रूवे अतितो दुहिओ अणिस्सो॥ (अ. ३२-३१) रूवे विरत्तो मणुओ विसोगो ____ एएण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमझे वि सन्तो जलेण वा पोक्खरिणीपलासं ॥ (अ. ३२-३४) તૃણાથી આક્રાન્ત થયેલા અને અદત્ત લેનાર, રૂપથી અને પરિગ્રહથી અતૃપ્ત જીવનાં માયા અને જઠ, લેભના દોષને કારણે, વૃદ્ધિ પામે છે તે પણ એ દુઃખમાંથી મુક્ત थतो नथी. જઠ બેલ્યા પછી, પહેલાં અને (જઠના) પ્રાગકાળમાં એ અત્યંત દુઃખી થાય છે. એ પ્રમાણે અદત્ત ગ્રહણ કરનાર અને રૂપમાં અતૃપ્ત તે એ દુઃખી અને અસહાય રહે છે. ૫ ४ રૂપથી વિરક્ત મનુષ્ય શંકરહિત છે સંસારમાં રહેવા છતાં, જળમાંના કમળપત્રની જેમ, આ દુખપરંપરાથી એ લેપાત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy