________________
[મહાભારત या दुस्त्यजा दुर्मतिभिर्या न जीयति जीर्यतः। योऽसौ प्राणान्तिको रोगस्तां तृष्णां त्यजतः सुखम् ॥
(શાંતિ. ૧, ૨૭૪-૫૫) (આ શ્લોક આદિ. ૮૫–૧૪, શાંતિ. ૨૭૬-૧૨, અને અનુ. ૭-૨૧ આ ઠેકાણે છે.) यच्च कामसुखं लोके यच्च दिव्यं महत्सुखम् । तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोडशी कलाम् ॥ (शांति.अ. १७४-४६)
(આ લેક શાંતિ.૧૭૭-૫૧,અને શાંતિ. ર૭૬-૬ માં છે.) बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् । स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षय्यमश्नुते॥
(મીષ. . ૨૦-૨૧, જીવા. . ૧-૨૨)
જે દુર્મતિ(વાળા પુરુષો) વડે હુરત્યજ છે, જે પુરુષ જીર્ણ થાય તે પણ જીર્ણ થતી નથી, જે પ્રાણાત્વિક રોગ જેવી છે, તે તૃષ્ણાને ત્યજવાથી સુખ (મળે) છે.
જગતમાં જે કામસુખ–વિષયસુખ છે અને સ્વર્ગનું જે મહાન સુખ છે તે તૃષ્ણાલયથો મળતા સુખની સેળમી કળાને (પણ) યેગ્ય નથી.
બાહા વિષયોમાં અનાસક્ત પુરુષ અંતરમાં જે સુખ પ્રાપ્ત કરે છે તે અક્ષય આનંદ બ્રહ્મપરાયણ પુરુષ પ્રાપ્ત કરે છે. (અનાસક્ત રહી કર્મ કરવાં અને બ્રહ્મપરાયણ રહેવું એ બને એક જ વસ્તુને નીરખવાની બે દષ્ટિઓ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com