________________
[મહાભારત
૨. તૃષ્ણ यत्पृथिव्यां वीहिर्यवं हिरण्यं पशवः स्त्रियः। सर्वं तन्नालमेकस्य तस्माद्विद्वाञ्छमं चरेत् ॥ (अनु. अ ९३-४४)
(આવા કે અલ્પ પાઠાન્તર સાથે આદિ. ૮૫-૧૩, ઉદ્યોગ. ૩૯-૮૫, અને દ્રોણ. ૬૩-૮ માં છે.) न तल्लोके द्रव्यमस्ति यल्लोकं प्रतिपूरयेत् । समुद्रकल्पः पुरुषो न कदाचन पूर्यते ॥ (अनु. अ. ९३-३६) ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते । संगात्संजायते कामः कामाक्रोधोऽभिजायते ॥
(મીમ. 1 રદ્દર, પીતા.. ર-દૂર)
પૃથ્વી ઉપર જેટલાં ડાંગર યવ સુવર્ણ પશુઓ અને સ્ત્રીઓ છે તે સર્વ એક મનુષ્યને સંતોષવા પૂરતાં નથી, માટે વિદ્વાને શમ–સંતોષ રાખવે.
આ લેકમાં એ કઈ પદાર્થ નથી, જે જગતને–એની તૃષ્ણાને-પરિપૂર્ણ કરે. પુરુષ તે સમુદ્રકલ્પ–સમુદ્ર જે છે, એ કદી પૂર્ણ થતું નથી.
વિષયોનું ધ્યાન કરનાર પુરુષને એમાં સંગ–આસક્તિ થાય છે, સંગમાંથી કામ–કામના ઉત્પન્ન થાય છે, કામમાંથી (એ દુપૂર હોવાથી) ક્રોધ ઉત્પન્ન થાય છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com