________________
ઉત્તરાધ્યયન સૂa]
चेच्चा दुपयं च चउप्पयं च
खेत्तं गिहं धणधनं च सव्वं । सकम्मबीओ अवसो पयाइ
परं भवं सुंदरं पावगं वा ॥ (अ. १३-२४) तं एक तुच्छसरीरंगं से
चिईगयं दहिय उ पावगेणं । भज्जा य पुत्तावि य नायओ य
दायरमन्नं अणुसंकमन्ति ॥ (अ. १३-२५) अच्चेइ कालो तूरन्ति राइओ
न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा परिसं चयन्ति
दुमं जहा खीणफलं व पक्खी ॥ (अ. १३-३१) દ્વિપદ અને ચતુષ્પદ, ક્ષેત્ર અને ગૃહ તથા સર્વ ધનધાન્યને ત્યાગ કરીને માત્ર પોતાના કર્મ સહિત એ સુન્દર અથવા અસુન્દર પરસવમાં જાય છે.
(મૃત્યુ થયા બાદ) એ તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને ભાચ પુત્રે અને સંબંધીઓ બીજા પાલકની પાસે Mय छ.
કાળ વીતે છે અને રાત્રિએ ત્વરાપૂર્વક ચાલી જાય છે. મનુષ્યના કામગ પણ નિત્ય નથીક્ષીણ થયેલા ફળવાળા વૃક્ષને પક્ષીઓ ત્યજીને જાય તેમ ભેગે પણ આવીને પછી પુરુષને ત્યાગ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com