SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [મહાભારત Sત્ર ઉવારા. एवमभ्याहते लोके समन्तात् परिवारिते । अमोघासु पतन्तीषु किं धीर इव भाषसे ॥ પિતાવાર ! कथमभ्याहतो लोकः केन वा परिवारितः । अमोघाः काः पतन्तीह किं नु भीषयसीव माम् ॥ ત્ર ઉવીરો मृत्युनाऽभ्याहतो लोको जरया परिवारितः । अहोरात्राः पतन्त्येते ननु कस्मान्न बुध्यसे ॥ (શાંતિ. સ. ૭૫-૭ થી ૨ ને . ર૭૭૭ થી ૨) ચારે બાજુથી ઘેરાયેલા આ લેાક ઉપર (મૃત્યુને) પ્રહાર થાય છે અને અમેઘ (આયુષ્ય હરણ કરવામાં અમેઘ રાત્રિ દિવસે ) પડે છે, છતાં તમે ધીર પુરુષની પેઠે કેમ બેલે ?૮ પિતાએ કહ્યું : લેક ઉપર કોણ પ્રહાર કરે છે અને એ કોનાથી ઘેરાયેલા છે? અમેઘશું પડે છે? તું મને આમ શા માટે બિવડાવે છે?૯ પુત્રે કહ્યું: લેક ઉપ૨ મૃત્યુ પ્રહાર કરે છે અને એ જરાથી ઘેરાયેલ છે, દિવસ અને રાત પડે છે, એ કેમ જાણતા નથી ?૧ (૧૦) ૧. અહીં અમોઘ'ને અર્થ “રાત્રિ દિવસ' કર્યો છે તે નીચેના કમાંક શ્લોક ૧૦ (શાંતિ. ૧૭૫/૯) ના પાઠના આધારે છે. આ પછીને મ. ભા. શાંતિ. ૧૭૫/૧૦ મા શ્લોકમાં માત્ર “અમેવા રાત્રિ' ને જ ઉલ્લેખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy