Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 8
________________ શાહ પચીલાલ ડુંગરશીને જીવનપરિચય नास्ति तेषां यशःकाये जरामरणजं भयम् ॥ આપણું આ કાયા (દેહ) આયુષની અવધિ પૂર્ણ થયે નાશ પામવાના સ્વભાવવાળી છે, પરંતુ યશરૂપી કાયાને વૃદ્ધાવસ્થા તેમજ મરણને ભય જ નથી. યશરૂપી કાયા તે હરહમેશને માટે અમર જ છે. વિશાળકાય તેમજ ગગનચુંબી જિનપ્રાસાદના નિર્માતા આપણા પૂર્વજે આજે વિદ્યમાન નથી છતાં તેમના તે યશરૂપી દેહે આજે પણ તેમના નામની વિજા ફરફરાવતા તેઓ જીવંત રહેવાની સાક્ષી પુરાવી રહ્યા છે. આ જગતમાં તેઓનું જીવવું જ સાર્થક ગણાય છે. પ્રાંતીજ ગુજરાતનું વ્યાપારી-ક્ષેત્ર છે. રેલ્વેનું સાધન હોવાથી વ્યાપાર વિગેરેની સગવડ રહે છે. પ્રાંતીજમાં દશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન શેઠ ડુંગરશીની ધમપત્ની રળિયાત બાઈની પવિત્ર કુક્ષીમાં શ્રી પિચીલાલ ભાઈને જન્મ થયેલ. ગર્ભશ્રીમંત કુટુંબ હેવાથી લાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84