Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan Author(s): Mathurdas Chhaganlal Sheth Publisher: Pochilal Dungarshi Trust View full book textPage 9
________________ કોડથી પિચીલાલભાઈને ઉછેર થયો તે સમયમાં અંગ્રેજી કેળવણી ઊગતી દશામાં હતી. પિચીલાલભાઈએ ગુજરાતી સંપૂર્ણ કેળવણી લીધી. તેઓ ભણ્યા કરતાં ગયા વધારે હતા અને તેથી જ તેમની બુદ્ધિ સો કોઇની પ્રશંસા માગી લેતી. તેમને બાંધે બેવડે, ગોળ મુખારવિંદ, સાધારણ ઊંચાઈ અને ઘાટીલું શરીર હતું. સ્વભાવ પણ મળતાવડા, હસમુખ, ધાર્મિક વૃત્તિવાળ તેમજ શાંતિચાહક હતે. પ્રાંતીજમાં દશાશ્રીમાળી વણિક કોમના પાંચ જેટલા ઘરે છે. દશાશ્રીમાળી એટલે જુદા જુદા ધમને સમૂહ. કોઈ વૈષ્ણવ તે કઈ વામીનારાયણ, કઈ મૂર્તિપૂજક તે કઈ સ્થાનકવાસી. આમ વિવિધ ધમ છતાં કન્યાની લેવડદેવડ અરસપરસ થતી યેગ્ય ઉમરે પિચીલાલભાઇનું લગ્ન સ્વામીનારાયણ ધર્મ પાળ નાર દેશાઈ પ્રભુદાસ ખીમચંદની પુત્રી વિજયા સાથે થયું. તેમનાથી તેમને એક પુત્રીની પ્રાપ્તિ થયેલી. વિજયાને સગવાસ બાદ મૂર્તિપૂજક સંપ્રદાયમાં શા નથુભાઈ હેમચંદની પુત્રી સાંક સાથે બીજી વાર વિવાહ થયા. તે નાતના અગ્રેસર તરીકે કાર્ય સંભાળતા હતા અને તાલુકાના અમલદારે સાથે સારા પરિચય હોવાથી અમને લગતાં સારાં કાર્યો શીધ્ર કરાવી શકતા. પોતે ગર્ભશ્રીમંત હતા તેમજ નાણાવટ(ધીરધાર)ને છે કરતા એટછે તેમના સહવાસમાં અનેક લેકે આવતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84