Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 13
________________ ૧૧ ભાઇશ્રી રતિલાલ ફક્ત વ્યાપાર કે વ્યવહારકુશલ છે એટલું જ નહીં પણ ધર્મરસિક પણ છે. ચાલુ વર્ષના ફાગણ માસમાં તેઓએ ૩૫૦) સાડાત્રણસેા યાત્રિકા સાથે શ્રી સિદ્ધાચળજીનેા રેલ્વે-સ્તે પ્રાંતીજથી સંધ કાઢ્યો હતા અને એ રીતે સદ્ઘપતિનું માનવંતું બિરુદ પ્રાપ્ત કર્યુ હતુ. ભાઈશ્રી રતિલાલના સહટૂટી ભાષ વાડીલાલ ડુ'મરશી પણ ઉત્સાહી છે. તેએ પણ આ ટ્રસ્ટન્યવરથામાં ભાઇશ્રી રતિલાલને પેાતાને પૂરતા સહકાર આપી રહ્યા છે. એવી આશા રાખવામાં આવે છે કે જે કુનેહથી તે શેઠ પેાચીલાલભાઈના ટ્રસ્ટની વ્યવસ્થા કરે છે તેવી જ રીતે ધર્મના કાર્યોમાં ટ્રસ્ટની રકમને સદ્ભય કર્યો કરે. પરમાત્માં તેમને આવા શુભ કાર્યો કરવા દીર્ઘાયુષ આપે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84