Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 72
________________ કુંભારીયાજી અને તેના ટેક્ષ યાને ભાડાની રકમ નક્કી કરી મેાટર સરવીસની એફિસે અને કુંભારીયાજીમાં તેની સૂચનાને લગતુ એ મૂકવાની જરૂર છે. ૧૪ આબૂરાડ સિવાય દાંતાના રસ્તે પણુ જાત્રાળુ આવે છે. અને ઇડર, વડાલી વિગેરે તરફના જાત્રાળુ હુડાદ થઈને પણ સીધા કુંભારીયાજી આવે છે. હડાદ થઈને આવનાર જાત્રાળુ અહીંથી પચીસ માઈલ દૂર અમદાવાદ પ્રાંતીજ રેલ્વેનુ ખેડબ્રહ્મા નામનુ છેલ્લુ સ્ટેશન છે ત્યાં ઉતરી, ખેરાઇ સુધી મેટરમાં આવી ત્યાંથી પગરસ્તે આવે છે. આ રસ્તે હડાદથી માતાજી સુધી પાકી સડક ડુંગરામાં કાઢેલી છે. આ રસ્તે જાનવરની બીક હોવાથી ખાસ જાણીતા માસા સિવાય બીજા આ રસ્તે આવતા નથી. આ સિવાય ડુઇંગરેમાં બીજા રસ્તા છે પણ તે વિકટ હાવાથી કોઈ જાત્રાળુ તે રસ્તે આવતા નથી. દાંતાનુ રાજ અને તીથ અહીંઆ દેરાસર બંધાયા તે વખતે આ ભાગ ચંદ્રાવતીના રાજના તામામાં હતા અને શેઠ વિમળશાહ ત્યાં રાજવહીવટ કરતા હતા. ગુજરાતના સેલકી રાજાઓને તે પેાતાના મુગટ સમજતા. વિમળશાહે ચંદ્રાવતીમાં સેાલ'કી રાજાના મત્રો તરીકે વહીવટ ચલાવ્યે . આ વાતની ગુજરાતના સેલ કી રાજા પહેલા ભીમદેવને માહિતી મળતાં તેણે વિમળશાહને રાજચિહ્ન મેકલ્યાં હતાં. વિમળશાહ પછી ચંદ્રાવતી પાછુ પરમાર સામેના હાથમાં ગયુ. તે પણ ગુજરાતના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84