Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 81
________________ સવને જાર જેણે તુજ ગુલેશ, બીજે રે રસ તેહને મન નવી ગમે; ચાખે રે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમતિરસ સ્વાદને જાણ, પાપ કુમતને બહુ દિન સેવિયા, સેવે ને કમને ચગે તેહિ, વાં છે તે સમકિત અમૃત ધુરે લિયુંછ. તારું ધ્યાન તે સમકિત રૂપ, તેહજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે ; તેહથી રે જાયે સઘળાં પાપ, ખાતા કચેય સ્વરૂપ હેયે પોજી. દેખી ૨ અદ્દભુત તાહરૂં રૂપ, અચરિજ લવિક અરૂપી પદ વરે; તાહરી ગત તુંહી જાણે છે કે, સ્મરણ ભજન તે વાચક યશ કરે છે. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ મહાર) વામાનંદન નિવર, મુનિવરમાં વડે રે કે મુનિવરમાં વહે, જિમ સુરમાહે સેહે સુરપતિ પરવડે છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84