Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 21
________________ કુંભારીયાજી જ્યારે અકબર બાદશાહે મેવાડ ઉપર ચઢાઈ કસે તે સમયમાં મેવાડમાંથી કેઈ કુંભે નામને ગરાસ (કુભા રાણું નહીં) પિતાના પરિવાર સાથે અહીં આવીને વસ્યા અને તેના નામ ઉપરથી ગામનું નામ કુંભારીયા પાડયું. અત્યારે પણ કુંભારીયા નામે પ્રસિદ્ધ છે. આ ગરાસીયાના વંશજો હાલમાં ટેકરીઓ ઉપર છૂટાંછવાયાં છાપરાં બાંધીને રહે છે. આ ગરાસીયા સીયા વંશના કહેવાય છે. આ લોકોના વહીવંચા ચાર પાંચ વરસે આવે છે અને તેઓના કથનથી આ વાતને ટેકે મલે છે. કુંભારીયાની આજુબાજુ બીજા ગામડાં છે તેમાં પણ ગરાસીયા લેકે રહે છે. આ પ્રદેશ અત્યારે દાંતા ભવાનગઢ રાજની હકુમતમાં છે. આ લેકે અજ્ઞાની, વહેમી અને ઝનૂની છે. આરાસણ નગર જૂનું હતું તે હકીકત ન ધર્મના પ્રાચીન પુસ્તકમાં મળી આવે છે. જૂની તીર્થમાળાના સ્તવનમાં આરાસાતીનું નામ છે. તેમજ વિમળ પ્રબંધમાં પણ આરાસાણ લખેલું છે. વળી આ તીર્થમાં દેરાસરમાં મૂળનાયકની પ્રતિમાઓ સં. ૧૯૭૫ માં ફરી પ્રતિષ્ઠિત થએલી છે. તેમાં આરાસાણ નગર લખેલું છે. જિનાલમાં દેરીઓ ખાલી છે તેના પબાસણ ઉપર ૧. અમદાવાદથી નીકળતાં “ જૈન ધર્મ સત્ય પ્રકાશ”માં સં. ૨૦ની સાલમાં રાણકપુર તીર્થનું વર્ણન છે તેમાં આરાસાની હકીકત છે. વિમળપ્રબંધમાં પણ આરાસાણની હકીકત છે. જુએ, વિમળપ્રબંધ બંડ ૪, ચા પાઈ ૭૦, ખ ડ ૬, ૮ળ ૮, ખંડ ૮ મે, ચોપાઈ ૫૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84