Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 19
________________ આાસાણ યાન તીર્થ કુંભારીયાજી यदुवंशसमुद्रेन्दुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूयाद् वोऽरिष्टनाशनः ॥ યદુવ’શરૂપી સમુદ્રને વિષે ચદ્ર સમાન, ક્રમ'રૂપી વનને દગ્ધ કરવામાં અગ્નિ સમાન એવા ભગવાન શ્રી અરિષ્ટનેમિ (નેમિનાથ) તમારા અરિષ્ટો-દુઃખાના નાશને માટે થાઓ ! कुन्दिन्दुगोक्खीर तुसारखन्ना, सरोजहत्था कमले निसन्ना | वासिरी पुत्थयवग्गहत्था, सुहाय सा अम्ह सया पसत्था || ડૉલરનુ' ફૂલ, ચ'દ્ર, ગાયનુ'દૂધ, બરફના જેવા શ્વેત વણુ વાળી, જેના (એક) હાથમાં કમળ છે તેવી તેમજ કમલને વિષે બેઠેલી, (બીજા) હાથમાં પુસ્તકના સમૂહવાળી એવી ઉત્તમ શારદાદેવી (શ્રુતદેવતા) અમારા સુખને માટે થાઓ, ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84