________________
ફેર
સુજ્ઞ મહાશયાને પ્રાન્તે નમ્ર અને આવશ્યક સૂચન છે કે, જરૂર એકવાર આ ગ્રંથ આર્દ્રત અવલાકશાજ સાથે સાથે મહત્ત્વના આદર્શ પ્રસંગ હૃદય દર્પણમાં પ્રતિબિંબિત પણ કરશેાજ ! જેથી ત્યાગની અભિરૂચિ શ્રદ્ધા અંગની પરિપુષ્ટિ અને વિકાસ માર્ગની સાધના રહેજે સાંપડશે, જેથી લેખક પણ કાંઇક અંશે સફલશ્રમી બને ! એજ અભ્યના સાથે વિરમું છું.
ક્રમાટી,