Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ ૧૧ ક્રમશઃ આ ચરિત્રમાં ચરિત્રનાયકના જીવન પ્રસંગા ઉપકારક હાઈ આલેખવામાં આવ્યા છે, બાલવયમાં સદ્ગુરૂને સંગ અને ધમ પ્રેમ, સંસારથી વિરક્ત ભાવ સંયમ સ્વીકારતાંય પણ ચરિત્ર નાચકની ઝળકી ઉઠતી મનેા દાઢય તા, તીક્ષ્ણમતિ, નિતાન્ત અભ્યાસ, ઉત્કંઠા અને ઉદ્યમ, ગુરૂ સેવાની સુભાવના, પંજાબ પટન, આય સમાજ઼ો, વેદાન્તિએ, સ્થાનકવાસી અને દિગંબરી સહ અનેકધા થયેલ શાસ્ત્રાર્થા, અનેક સ્થલેાએ માવેલા જિનધના વિજય ડકા, ઉજ્જવલ ગુરૃ દથી આકર્ષાઈ સ્વગુરૂ દેવે તેમજ બહેાળાજન સમૂહે મલી સમહોત્સવ સમર્પિત કરેલ - સુપદો, વિવિધ તીર્થાંના ચરિત્ર નાયકની નિશ્રામાં નિકળેલ યાત્રા સ ંધે, અનેકા ધર્મી મહાત્સવા, કટોકટીના પ્રસગેામાં પણ અડગતાથી કટિબદ્ધ બની અાવેલ ધ સેવાઓ, અજોડ વક્તૃત્વ કલા, કવિત્વ શક્તિ, ગ્રન્થ ગુ ંથન કૃતિ, પઠન પાઠનની ખતથી અવિરત પ્રવૃત્તિ, વિગેરે વિગેરે વિષયા આ ગ્રન્થમાં સારી રીતે વિવેચાયા છે. જે પણ તારક ચરિત્ર નાયકના જીવન વૃત્તાંતને ભક્તિ ભર્યો અન્તઃકરણથી મેં આલેખ્યું છે, તે મહાપુરૂષ ચિરંજીવી, ચિર યશસ્વી અને ચિરજયી રહા ! એ અમર જાતિની દીપ્તિ અને પ્રીતિ જનતાના હૃદય પર ઉજ્જવલ પ્રકાસના કરા સદૈવ પાથરો ! રડવડતી સમાજને સદૈવ પથ પ્રદર્શક અને ! હજારા જીવાત્માઓને રિત્ર નાયકના અન્તઃકરણની દયા લાગણીએ સચેતન બનાવેı? અખિલ શ્રદ્ધાલુ વર્ગીમાં ધર્માં પ્રાણ પૂરા ! એ કવિકુલકિરીટ ચરિત્ર નાયકને તાત્ત્વિક ધર્મોપદેશ શ્રોત્રુન્દ્રમાં સતત આત્મસામય્યસંચારા ! ? અતુલ જ્ઞાનધર ચિત્ર નાયકનું જીવન વૃત્તાંત હું માનું છું કે, જનતામાં જરૂર સહકાર પામશે કારણકે, ધર્મપ્રધાન પુરૂષની જીવન કહાણી ખરેખર સુરૂચિકરજ હોય છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 502