________________
૯૦
કર્મપ્રકૃતિ
પ્રશસ્તવિહાયોગતિ, મનુષ્પાયુષ્ય, સુરત્રિક, સુભગત્રિક, વૈક્રિયદ્ધિક, સમચતુરસ્ત્ર સંસ્થાન, અસાતવેદનીય, વજ8ષભનારા સંઘયણ લક્ષણવાલી - ૧૩ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધસ્વામી થાય. તે આ પ્રમાણે કહે છે. - અસાતાવેદનીય મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ બંને પણ પ્રકૃતિના લાઘવાદિ વિશેષ અભાવથી ઉત્કૃષ્ટ યોગમાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, દેવ મનુષ્યાયુષ્યનો પણ ૮ મૂળ પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગવાળો (મિથ્યાદૃષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ) ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક, પ્રથમસંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, સુભગત્રિક લક્ષણવાલી-૯ નામપ્રકૃતિઓનો નામની-૨૮ બંધકાલે જ બંધને વિષે આવે. તે ૨૮ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. દેવદ્ધિક-વૈક્રિયદ્ધિક -પંચેન્દ્રિયજાતિ-તૈજસ-કાશ્મણ-પ્રથમ સંસ્થાન - વર્ણાદિ-૪- અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત -ઉચ્છવાસ -પ્રશસ્તવિહાયોગતિ ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, સુભગત્રિક, યશ-કીર્તિ કે અયશ-કીતિ નિર્માણ લક્ષણરૂપ દેવગતિ પ્રાયોગ્ય-૨૮ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ બાંધે છે, તેથી બંને પણ ઉત્કૃષ્ટ યોગમાં સાત પ્રકૃતિનો બંધક ૨૮ બંધકાલે કહેલ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. ૨૯ આદિ બંધકાલે આ નવ પ્રકૃતિઓ બાંધે છે, પણ ત્યાં ભાગ વધારે હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો અસંભવ છે, તેથી તેનું અગ્રહણ છે. વજ>ષભનારાચનો પણ સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાષ્ટિ સાત પ્રકૃતિઓનો બંધક નામની વજ8ષભનારાચ સહિત - તિર્યંચદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્ધિક, તૈજસ, કામણ, પ્રથમસંસ્થાન - સંઘયણ-વર્ણાદિ-૪- અગુરુલઘુ- ઉપઘાત- પરાઘાત- ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસચતુષ્ક, સુભગત્રિક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, યશ-કીર્તિ કે અયશ-કીર્તિ, નિર્માણ લક્ષણવાલી અથવા મનુષ્યદ્રિક-પંચેન્દ્રિયજાતિ- દારિકદ્ધિક- તેજસ- કાશ્મણ -પ્રથમસંસ્થાન -સંઘયણ-વર્ણાદિ ૪ - અગુરુલઘુ-ઉપઘાત - પરાઘાત-ઉચ્છવાસ-પ્રશસ્તવિહાયોગતિ-ત્રણચતુષ્ક-સુભગત્રિક-સ્થિર કે અસ્થિર - શુભ કે અશુભ - યશકીર્તિ કે અયશ-કીર્તિ, નિર્માણ લક્ષણરૂપ ૨૯ પ્રકૃતિઓ બાંધતો ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધક થાય. ૩૦ આદિના બંધમાં ભાગ–બાહુલ્ય આવવાથી તેનું અગ્રહણ છે.
ત્યાં નિદ્રા-પ્રચલા-હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્સા, તીર્થંકરનામ આ ૯ પ્રકૃતિઓનો સમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગ હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, ત્યાં નિદ્રા-પ્રચલાનો અવિરત સમ્યગુદૃષ્ટિ આદિથી અપૂર્વકરણ સુધી સાત પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગમાં એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધક થાય, કારણકે આયુષ્યના દલિયાનો ભાગ અધિક મલે તેથી સપ્તવિધ બંધકનું ગ્રહણ કર્યું છે, તથા થીણદ્વિત્રિકને ભાગ આવે તે દલિયાનો ભાગ મલે તેથી સમ્યગુદૃષ્ટિનું ગ્રહણ કર્યું છે અને મિશ્ર ગુણસ્થાનકે આ (પ્રકૃતિનું) બંધકપણું છે પણ ઉત્કૃષ્ટ યોગના અભાવથી અહીં અધિકૃત કર્યું નથી. હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સાનો તો અવિરત આદિથી અપૂર્વકરણ સુધી જ્યાં જ્યાં ઉત્કૃષ્ટ યોગ છે. ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધક થાય, કારણકે મિથ્યાત્વ - અનંતાનુબંધિ આદિને (મળતાં દલિયાનો) ભાગ મલે તેથી સમ્યગુદૃષ્ટિનું ગ્રહણ કર્યું છે. તીર્થંકરનામ પણ આજ દેવગતિ પ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ જિનનામ સહિત (૨૯) બાંધતો ૭ મુલ પ્રકૃતિનો બંધક હોય ત્યારે બાંધે, ૩૦ અને ૩૧ ના બંધકમાં બાંધે, પણ ત્યાં વધારે ભાગ ન મલે તેથી ત્યાગ કર્યો છે.
આહારકઢિકનો અપ્રમત્ત અને અપુર્વકરણમાં ફક્ત સ્થિર, શુભ, યશકીર્તિ સહિત પૂર્વ કહેલ તે ૨૮ અને આહારકદ્ધિક સહિત ૩૦ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, તીર્થંકર નામ સહિત ૩૧ના બંધકે તે બાંધે પણ ત્યાં ભાગ વધારે ન આવવાથી તેનું ગ્રહણ કર્યું નથી.
બાકીની થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪, સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરકાયુ, તિર્યંચાયુ, નરકદ્ધિક, તિર્યચકિક, મનુષ્યદ્રિક, દારિકદ્વિક, પંચેન્દ્રિયજાતિ, તેજસ, કાર્મણ, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉછુવાસ, ત્રણચતુષ્ક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અયશ-કીર્તિ, નિર્માણ, પ્રથમ ચાર જાતિ, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, આતપ, ઉદ્યોત, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક, નીચગોત્ર, એ ૬૬ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. તે આ પ્રમાણે કહે છે.
મનુષ્યદ્વિક આદિ-૨૫ પ્રકૃતિઓ વિના બાકીની ૪૧ પ્રકૃતિઓને વિષે સમ્યગુદૃષ્ટિ બંધે જ આવે નહીં, સાસ્વાદને કોઇ બાંધે પણ તેનો ઉત્કૃષ્ટ યોગ પામે નહીં, તેથી આ ૪૧ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ જ ઉત્કૃષ્ટયોગે અત્યંત અલ્પતર ૮૭ અહીં ટીકામાં ગુમાવી:ર્તિ જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org