Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 550
________________ પૂર્વબદ્ધ શુભકર્મ પૂર્વબદ્ધ અશુભકર્મ અશુભ અધ્યવસાય રૂપી હાથ શુભ અધ્યવસાય રૂપી હાથ છે. શેરડીનો રસ લીમડાનો રસ | લીમડાનો શેરડીનો Serving Jin Shasan 090348 gyanmandirukobatirth.org બધ્યમાન અશુભકર્મ 3. શુભકર્મ જીવના અધ્યવસાના બળથી જેમ કર્મમાં શુભ કે અશુભ રસ ઉત્પન થાય છે. અર્થાત બંધાય છે, તેમ જીવના શુભ અધ્યવસાયથી અશુભ કર્મોના અશુભ રસને તે શુભ કર્મોના શુભ રસ રૂપે બનાવે છે. આ જીવનું અચિંત્ય સામર્થ્ય છે. એજ રીતે શુભ રસ અશુભ અધ્યવસાયથી અશુભ બને છે. અહીં હાથ તરીકે કરણદ્વાર તરીકે શુભ-અશુભ અધ્યવસાય લેવા. Jan Education temational PORTES PLUS www.inelibrary.org

Loading...

Page Navigation
1 ... 548 549 550