Book Title: Karm Prakruti Part 01
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 549
________________ ૪૯૦ કર્મપ્રકૃતિ નમોનમ: શ્રી નેમિપૂરા અનેક તીર્થોદ્ધારક શાસનસમ્રાટુ પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. ની સ્તુતિ जयति जिनशासने सूरिसम्राइ गुरुर्नेमिसूरिः सकलतत्त्वसिन्धुः । सद्गुणानामयं, करुणरसजलधिसमसत्त्ववन्धुः आत्मनोऽभावसिद्धय मुधा नास्तिकैर्यत्यते सर्वयलेन नित्यम् । युक्तियुक्तं यतस्तत्र प्रतिवन्धक, भवति यद्वचनरचनं न सत्यम् | ૨ | चित्स्वरूपं क्षणस्थायिनं सौगतः, सर्वदा चेतनं क्क्त्य गौणम् । किन्तु यद्वचनहतशेषभक्तिः सदो- मध्यमध्यासितो भजति मौनम् ૩ | यताभाभूतिभिर्भीतभीतैश्चिदद्वैतवादैररण्यं प्रयातम् ।। मायया संयुतं ब्रह्म तत्रापि तैः, स्वीकृतं 'घट्टकुट्यां' प्रभातम् देहिनो ब्यापकत्वं विदेहात्मनो, रहिततां संविदादेर्वदन्ति । कणभुजो गौतमा यत्समीपे परं, गोतमीभूय मूका भवन्ति ज्ञपयितु चेतनं सकलकरणैरकर्तारमिह कापिलाः संयतन्ते । येन संशिक्षिताः कर्तुमालोचना, मूनिं नित्यं विदण्डं वहन्ते शाश्वतं नश्वरं जन्यमपि सम्भवेदात्मतत्त्वं ह्यनेकान्तवादे । नान्यथा बन्धमोक्षव्यवस्था भवेत्, स्थापितं येन विद्वद्विवादे दर्शनोयत्करो नन्टनो धीमतां, सर्वथा वाल्यतो ब्रह्मचारी । विश्वविज्ञानवित् पद्मपादः प्रमोदामृतापूर्ण - लावण्यधारी | ૮ || इत्यं मया श्रीविजयादिनेमिः, सूरिः स्तुतस्तर्कविचारगर्भः । श्रीतीरक्षोद्धरणादिकार्ये, धुरन्धरः स्तात् सुखदायको मे (ભુજંગી છંદ) અહો યોગ ને ક્ષેમના આપનારા, તમે નાથ છો તારનારા અમારા; પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે, વિના શક્તિએ તે ગયા કેમ જાવે ? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૩ હતા આપના ભક્ત ભુપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી. મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૪ અમે નિર્ગણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં, મળો ભક્તિ ને ભેદને છેદનારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૫ નથી આપની સેવના કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી, , ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૬ હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ, અમે માંગીએ એક સેવા તમારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી. ૭ હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ? અમારી અરે ! કોણ સંભાળ લેશે ? દયાળુ તમે દીલમાં દાસ લેજો, સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો. ૮ રચયિતા :- પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરન્ધરસૂરીશ્વરજી મ.સાંo For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 547 548 549 550