________________
બંધનકરણ
૧૭૧ કર્મની જઘન્ય સ્થિતિ છે. એ પ્રમાણે મિથ્યાત્વની 9 ભાગ એટલે ૧ સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્ય ભાગહીન, સંજ્વલન સિવાયના ૧૨ કષાયની 3 સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યયભાગહીન, તથા નોકષાયમોહનીય, નામકર્મ ગોત્રકર્મની પોત-પોતાની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમને મિથ્યાત્વની ૭૦ કોડાકોડીસાગરોપમ સાથે ભાગે છતે ? સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યયભાગહીન, તે પુરુષવેદ વર્જીને ૮ નોકષાયની, દેવદ્વિક, નરકક્રિકે-વૈક્રિયદ્ધિક-આહારકદ્વિક, યશકીર્તિ, જિનનામકર્મ સિવાયની નામકર્મની પ્રકૃતિઓનો અને નીચગોત્રની જઘન્ય સ્થિતિ છે.
વૈક્રિયષકની 3 x ૧૦૦૦ ગુણતાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગહીન જઘન્યસ્થિતિ એ પ્રમાણે બીજા ગ્રંથથી જણાવી કારણકે તેની જઘન્ય સ્થિતિનો બંધક અસંજ્ઞિ પંચેન્દ્રિય જ છે, અને તેઓ જ આટલી જઘન્ય સ્થિતિ બાંધે. એ પ્રમાણે પંચસંગ્રહમાં તો વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગવા સ્વરૂપે ઈચ્છતા નથી પણ ‘સેલાવોવાળો મિછત્તકિ રાત” બાકીની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં જે પામે છે. એ પ્રમાણે ગ્રંથ વડે પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે જઘન્યસ્થિતિનું પરિણામ કહ્યું છે. ત્યાં નિદ્રાપંચક અને અસતાવેદનીય પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ છે, તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતે છતે શુન્ય શુન્ય વડે નાશ થવાથી સાગરોપમ આવે છે. એટલી નિદ્રાપંચક અસાતાવેદનીયની જઘન્યસ્થિતિ છે.
તેવી જ રીતે..... મિથ્યાત્વની ૭ =૧ સાગરોપમ સમજવું. પ્રથમ ૧૨ કષાયની સાગરોપમ સુક્ષત્રિક - વિકલેજિયત્રિકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ કોડાકોડીસાગરોપમ છે. તેને મિથ્યાત્વની ઉ, સ્થિતિ વડે ભાગતાં 18 =છેદ-૧૮ અને છેદક રાશિ ૭૦ને અર્ધાથી ભાગતાં આવ્યા આટલી જઘન્ય સ્થિતિ સૂક્ષ્મત્રિક-વિકલેન્દ્રિયત્રિકની આવી.
સ્ત્રીવેદ-મનુષ્યદ્ધિકની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમ છે, તેને મિથ્યાત્વની સ્થિતિ સાથે ભાગતાં ૧૫ = છેલ્ય- છેદક રાશિને પાંચવડે ભાગતાં = 3 સાગરોપમ આવે છે. તે સ્ત્રીવેદ મનુષ્યદ્વિકની જઘન્યસ્થિતિ થઈ. આ સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આય-હાસ્ય-રતિ-શુભવિહાયોગતિ-શુક્લવર્ણ-સુરભિગંધ-મધુરરસ-મૃદુલઘુ-સ્નિગ્ધ -ઉષ્ણસ્પર્શ-પ્રથમ સંઘયણ-પ્રથમ સંસ્થાન-એ ૧૭ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમ છે. તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં = 1 સાગરોપમ જઘન્યસ્થિતિ થઈ. (૧ સાગરો, નો સાતમો ભાગ)
બીજા સંસ્થાન-સંઘયણની ૧૨ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે, તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં = 3 ને બેથી ભાગતાં 5 સાગ, જળ સ્થિતિ થાય. ત્રીજા સંઘયણ - સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ કોડાકોડી સાગરોપમ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં = ૧૪ = સાગરોપમ જ, સ્થિર થાય. ચોથા સંસ્થાન-સંઘયણની ૧૬ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે, તેને મિથ્યાત્વની ઉ0 સ્થિતિ વડે ભાગતાં 1 = સાગરોપમ તે બંનેની જઘન્યસ્થિતિ છે. પાંચમા સંસ્થાન સંઘયણની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોડોકોડીસાગરોપમ મિથ્યાત્વની સ્થિતિ સાથે ભાગતાં 4 = 3 સાગરોપમ તે બંનેની જઘન્યસ્થિતિ છે.
બાકીની ત્રસ – બાદર – પર્યાપ્ત – પ્રત્યેક - અગુરુલઘુ – પરાઘાત - ઉપઘાત - ઉચ્છવાસ - અસ્થિર - અશુભ - દુર્ભગ- દુઃસ્વર - અનાદેય - અયશકીર્તિ - તિર્યંચદ્ધિક - દારિકદ્રિક - હારિદ્ર - લોહિત - નીલ - કૃષ્ણવર્ણ, દુરભિગંધ, કષાય - આવુ - કટુક – તિક્તરસ, ગુરુ-કર્કશ-રૂક્ષ-શીતસ્પર્શ, પંચેન્દ્રિયજાતિ - એકન્દ્રિયજાતિ - નિર્માણ - આતપ - ઉદ્યોત - અપ્રશસ્તવિહાયોગતિ છેલ્લુસંસ્થાન - છેલ્લુંસંઘયણ- તૈજસ- કામણ - નીચગોત્ર - અરતિ - શોક - ભય - જુગુપ્સા - નપુસંકવેદ - સ્થાવર = ૪૮ પ્રકૃતિની (ઉ, સ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમ છે. તેથી) સાગરોપમ જઘન્યસ્થિતિ છે. (જોકે હારિદ્ર-લોહિત-આદિની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૨ કોડાકોડી સાગરોપમ આશ્રયીને ભાગતાં ૩x = 3 સાગરોપમ જઘન્યસ્થિતિ થાય, અર્થાત્ કરતાં કંઈક અધિક થાય, પણ ઘણાં શાસ્ત્રમાં તેની જઘન્યસ્થિતિ કે સાગરોપમ જ દેખાડી છે. તેથી તેની તે પ્રમાણે કહી છે. આ જઘન્યસ્થિતિનું પ્રમાણ પંચસંગ્રહમાં કહ્યું છે તે મતાંતરથી જાણવું પરંતુ આ જીવાભિગમને અનુસરનાર દેખાય છે. તથા સ્ત્રીવેદને આશ્રયીને કહ્યું છે કે – “રત્યલ્સ णं भंते केवइय कालं बन्धठिई पचत्ता? गोयमा! जहवेणं सागरोवमस्स दिवट्टो सत्तभागो पलिओवमस्स असंखेज्जइ भागेण
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org