Book Title: Kalpsutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनेनेति कल्पः, स च तत्सत्र चेति कल्पमूत्रंतत्कल्पसूत्राभिधं शास्त्र भव्यानां भव्यमाणिनां हितहेतवे मोक्षरूपहितार्थ रचामि । अनेनानुबन्धचतुष्टयमपि प्रदर्शितम् । तथाहि-ज्ञानाचारादिविषयः १, प्रतिपाद्य-प्रतिपादकभावદાઃ ૪૫ ૨ા મોક્ષાર્થી દુનિયાને રૂા ક્ષ: નિમિતિ ૪ / ૨-૨ ||
૧૫मञ्जरी टीका
આ સF
मूत्र
|ળી
के हेतु, रचना करता हूं । संयम-मार्ग में प्रवृत्ति करने वाले जिससे समर्थ बनते हैं, वह कल्प कहलाता है। उस कल्प की निरूपणा करने वाले शास्त्र को कल्पसूत्र कहते हैं।
इस कथन से अनुबंध-चतुष्टय भी दिखला दिया गया है । वह इस प्रकार- (१) ज्ञानाचार आदि इस शास्त्र का विषय है। (२) प्रतिपाद्य - प्रतिपादक-भाव सम्बन्ध है । (३) मोक्षाभिलाषी मुनि इसका अधिकारी है, और (४) मोक्ष प्रयोजन है ॥१-२॥
અજર, અમર, અવિનાશી, દેહાતીત અને ઇન્દ્રિયાતીત સ્વયં તન્યસ્વરૂપ છે, જ્ઞાન મારૂં લક્ષણ, છે, જડ દ્રવ્યો અને જડ ભાવે, એ મારા શુદ્ધ સ્વરૂપમાં નથી, જડતરફની રૂચિના લીધે જ મારા ભાવ અશુદ્ધ ગણાય, આવા અશુદ્ધ ભાવેને પ્રવાહ અનંત કાલથી ચાલ્યા આવે છે. પણ મારા અજ્ઞાનના લીધે તેમજ સદ્દગુરૂના નિમિત્ત વિના મારા સ્વરૂપને ઓળખી શકે નહિ. આ આમ સ્વરૂપ, જ્ઞાન અને ક્રિયાથીજ પ્રગટ થાય છે. એમ સમજવાને માટે તે મનુષ્ય ભવમાં જ છે. આ જાતનું “આત્મભાન” નયસારે કર્યું અને તે ભવથીજ તેની ઉત્તરોત્તર શ્રેણી મંડાઈ.
જેનાથી સંયમ માર્ગમાં દઢીભૂત થવાય છે તેવા “ભાવ” ને “કલ્પ” કહેવામાં આવે છે, આવા અનંત ભાવોને એકી સાથે જે શાસ્ત્રમાં વર્ણવામાં આવ્યા છે તે “શાસ્ત્ર” ને “ક૯૫ સૂત્ર કહે છે.
/ળા
આ કથનથી કલ્પસૂત્રનું અનુબંધચતુષ્ટય દેખાડવામાં આવે છે, તે આ પ્રમાણે છેઃ- (૧) જ્ઞાનાચાર આદિ આ શારઅને વિષય છે. (૨) પ્રતિપાઘ–પ્રતિપાદકભાવ સંબંધ છે. (૩) મેક્ષાભિલાષી મુનિ અને અધિકારી છે અને (૪) મોક્ષ પ્રયોજન છે
શ્રી કલ્પ સૂત્ર: ૦૧