________________
પ્રતિજ્ઞા લીધી. વળી તેમાંના કેટલાકે મદિરાપાનને ત્યાગ કર્યો અને ચોરીના ધંધાને સદાને માટે તિલાંજલી આપી. તે વખતે એક જણે ઊભા થઈને કહ્યું: “મહારાજ હિંસા તે આજથી જ બંધ, પણ લેવાદેવાની છૂટ ! જે એમ ન કરીએ તે અમારાં મરાંછોકરાં ખાય શું ?”
ચરિત્રનાયકે તેના મનનું સમાધાન કર્યું: “જે સાચા માણસ થવું હોય તે ચેરી છડેયે જ છૂટકે. જેઓ ચોરી નથી કરતા, તે શું ખાય છે? શું તેમનાં બૈરાં-છોકરાં ભૂખે મરી જાય છે? માટે એક જ વાત રાખો કે કામ કરીને ખાવું. હરામનું ખાવાની દાનત રાખવી નહિ.”
આ જવાબથી તેમના મનનું સમાધાન થયું. અને તેમણે હિંસાની સાથે ચેરીના ધંધાને પણ ત્યાગ કર્યો.
પછી સુણસરના ચોરેએ ડાભેડાના ચેરેને જણાવ્યું કે હવે અમે ગુના ઉપદેશથી સુધરી ગયા છીએ અને જીવહિંસા કરવાનું તથા ચોરી કરવાનું છેડી દીધું છે. માટે તમે પણ જીવહિંસા કરવાનું તથા ચોરી કરવાની છેડી દો. નહિ તે તમારે અને અમારો સંબંધ તૂટી જશે.
આ અરસામાં પૂ. ગુરુદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ ત્યાં પધાર્યા અને તેમણે એ ચેરેને સારી રીતે ઉપદેશ આપે, એટલે તેમણે પણ જીવહિંસા છોડી દીધી અને ચોરીના ધંધાને તિલાંજલી આપી.
આ રીતે જૈન શાસનની મહાન પ્રભાવના કરનારા સમય આચાર્ય સં ૨૦૨૮ ના ફાગણ વદિ ૯, તા. ૧૦–૩-૩૨ શુક્રવારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org