________________
કરતાં કહેવા લાગ્યાઃ “મહારાજ! મેટી મહેરબાની કરી આપ -અહીં પધાર્યા, તેથી અમને ઘણો આનંદ થયો. હવે આપ ઘેડા
પર બિરાજે અને ગામમાં પધારે.” અને તેમણે એક સુંદર શણુ- ગાલે ઘોડે હાજર કર્યો.
ચરિત્રનાયકે કહ્યું: “અમે હાથી-ઘોડા પર બેસતા નથી, પગે - ચાલીને જ બધે જઈએ છીએ અને લેકેને બે શબ્દ સંભળાવીએ છીએ.”
આથી બધા લેકે ખુશ થયા અને તેમના સારા શબ્દો સાંભ-ળવા માટે એક વિશાળ વૃક્ષની છાયામાં બેસી ગયા. ગામના નાનામેટાં તમામ માણસોએ તેમાં હાજરી આપી. જેવી સભા તેવું
વ્યાખ્યાન, જેવું મેં તેવું ટીલું. શ્રોતાઓ સમજી શકે તેવું નહિ - એલવાથી મહાપંડિત કુમુદચંદ્ર-જે પાછળથી શ્રી સિદ્ધસેન દિવાકરનાં - નામથી પ્રસિદ્ધ થયા, તે વૃદ્ધવાદી આચાર્ય સાથેના વિવાદમાં હારી - ગયા હતા. તે બીના ઈતિહાસપ્રસિદ્ધ છે. તેથી ચરિત્રનાયકે ગામલોકો
સમજી શકે તેવી ભાષામાં ઉપદેશ આપે ને જણાવ્યું કે “ જીવહિંસા કરવી નહિ. જેવો આપણે જીવ તે બીજાને જીવ. જૂઠું બોલીને કોઈને ફસાવવા નહિ. આપણે બીજાને ફસાવીએ તે બીજા આપણને ફસાવે. ચેરી મુદ્દલ કરવી નહિ. કેઈનું ઘર ફાડીએ, કેઇની દુકાન - તેડીએ, કોઈ વટેમાને લુંટી લઈએ કે કેઈન ઢોર-ઢાંખર તગડી લાવીએ તે આપણને તેમને શાપ લાગે અને પાપનાં પોટલાં બંધાય. એને ભારે દંડ ભોગવવું પડે. હાથે-પગે લૂલાં થઈએ, બેરી માંદી પડે કે છોકરે મરી જાય અને આવતે ભવે નરકમાં જવું પડે તે જુદું.”
આ ઉપદેશની જાદુઈ અસર થઈ. ગામના આગેવાનોએ ઊભા - થઈને જણાવ્યું કે “પૂજ્ય મહારાજશ્રીનાં માનમાં એક મહિના સુધી - કોઈએ જીવહિંસા કરવી નહિ.” રોજ બસ બસો જનાવરોના શિકાર
કરનારાઓએ આ રીતે જીવહિંસા છેડી દીધી અને તેમાંનાં દશ - જશું તે એવા નીકળ્યા કે જેમણે જીવનભર હિંસા ને કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org