________________
૧૩
સમતા અને સંપના કુવામાં ઉડતા ર્યા હતા. આ બધાનું વિગતવાર વર્ણન કરવાને અહીં અવકાશ નથી, એટલે તેનું દિગ્ગદર્શન માત્ર એજ પ્રસંગથી કવીશું.
વિ. સં. ૧૯૦૦-૯૧ ની આસપાસને ઉત્તર ગુજરાતને આ પ્રસંગ છે. ચાણસ્માના શ્રાવકોએ વિનંતિ કરી કે “ગુરુદેવઅહીંથી, થોડે દૂર રામપુરા નામનું ગામ છે, જ્યાં ચેરનાં સવાસે જેટલાં ઘર. છે. તેઓ લૂંટફાટ ખૂબ કરે છે અને પ્રજાને રંજાડવામાં બાકી રાખતા નથી. જે તેમને આપને ઉપદેશ લાગે તે કામ થઈ જાય, માટે: આપ કૃપા કરીને તેમને ઉપદેશ આપ.”
ચારિત્રનાયકે આ વિનંતિને તરતજ સ્વીકાર કર્યો અને ભેડા શ્રાવકે સાથે તેઓ રામપુરા ગયા. ત્યાં લેકેએ તેમનું સ્વાગત કર્યું અને ઉપદેશ સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી. ચરિત્રનાયકે તેમને સાદી. અને સરળ ભાષામાં મનુષ્ય તરીકેનું કર્તવ્ય સમજાવ્યું અને હિંસા, જુ, ચેરી, બદમાસી વગેરે છોડી દેવા પર ખાસ ભાર મૂક્યું. આ ઉપદેશની ભારે અસર થઈ. પચીસ માણસેએ ત્યાં જ ઊભા થઈને અણુમપૂર્વક જણાવ્યું કે “ગુરુમહારાજ ! આજથી અમે હિંસા, કરવાનું છોડી દઈએ છીએ, માંસ મદિરા વાપરવાનું બંધ કરીએ
એ તથા ચેરી નહિ કરવાનો નિર્ણય કરીએ છીએ. તે માટે અમને પ્રતિજ્ઞા કરા.” એટલે ચરિત્રનાયકે તેમને પ્રતિજ્ઞા કરાવી અને આ રીતે સારા કામની પહેલ કરવા માટે અભિનંદન પણ આપ્યાં. તે વખતે પિવા માણસોએ કહ્યું: “બાપજી! નજીકમાં સુણસર ગામ છે. ત્યાં એરેનાં ચારસો ઘર છે. તેમને પણ આપ ઉપદેશ આપે. અમે. આપની સાથે ચાલીશું.” એટલે ચરિત્રનાયક શેડા શ્રાવકે તથા ગામલો સાથે સુણસર પધાર્યા.
લેમને અબર પડી કે કાઈ મેટા મહાત્મા પધાર્યા છે, એટલે શ િઢેલનમાશ જઇને સામે આવ્યા અને ‘ઉમળાથી સ્વાગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org